સ્વાગત

${PRODUCTNAME} ${PRODUCTVERSION} ReadMe

આ મનેવાંચો ફાઈલમાં છેલ્લા સુધારાઓ માટે, જુઓ http://www.openoffice.org/welcome/readme.html

પ્રિય વપરાશકર્તા

આ ફાઇલ આ કાર્યક્રમ વિશે મહત્વની જાણકારી ધરાવે છે. કામ કરતાં પહેલા તેને ધ્યાનથી વાંચો.

OpenOffice.org સમુદાય, આ ઉત્પાદનના વિકાસ માટે જવાબદાર છે, તમને સમુદાયના સભ્ય તરીકે આમંત્રિત કરવા ઈચ્છે છે. નવા વપરાશકર્તા તરીકે, તમે ${PRODUCTNAME} સાઈટને ઉપયોગી વપરાશકર્તા જાણકારી અંહિથી ચકાસી શકશો

http://www.openoffice.org/about_us/introduction.html

OpenOffice.org પ્રોજેક્ટ સાથે સંકળાયેલ રહેવા વિશે નીચેના વિભાગોમાં પણ વધુ વાંચો.

${PRODUCTNAME} ખરેખર કોઇપણ વપરાશકર્તા માટે મુક્ત છે?

${PRODUCTNAME} એ બધાને વાપરવા માટે મુક્ત છે. તમારે ${PRODUCTNAME} ની આ નકલને લઇ શકાય છે અને તમને ગમતા કોઇપણ કૉમ્પયુટરો પર તેને સ્થાપિત કરો, અને તમને પસંદ હોય તેવા કોઇપણ હેતુ માટે તેને વાપરો (વેપારી, સરકારી, સાર્વજનિક વહીવટ અને ભણતરને વાપરવાને સમાવી રહ્યા છે). આગળની માહિતીઓ માટે ${PRODUCTNAME} સાથે ભેગી મોકલેલ લખાણનાં લાઇસન્સ ને જુઓ અથવા http://www.openoffice.org/license.html

શા માટે ${PRODUCTNAME} એ કોઇપણ વપરાશકર્તા માટે મુક્ત છે?

તમે આજે મફત ${PRODUCTNAME} ની આ નકલ વાપરી શકો છો કારણ કે વ્યક્તિગત ભાગ લેનારાઓ અને કોર્પોરેટ પુકસ્કર્તા એ ${PRODUCTNAME} બનાવવા માટે બીજા ઘણા રસ્તાઓથી રચિત થયેલ, વિકસેલ, ચકાસેલ, અનુવાદ થયેલ, દસ્તાવેજ થયેલ, આધારભૂત, બજારમાં વહેંચેલ, મદદ થયેલ છે જે તે આજે છે - દુનિયાની આગેવાની કરતી આપન-સ્ત્રોત ઓફિસ સોફ્ટવેર છે.જો તમે તેની મહેનત ની કદર કરો તો, અને તમે ભવિષ્યમાં ચાલુ રાખવા OpenOffice.org સાથે ખાતરી કરવા માટેનું ગમે તો, મહેરબાની કરીને પ્રોજેક્ટ માં ભાગ લેવાનું નક્કી કરો - જુઓ http://contributing.openoffice.org વિગતો માટે. બધાની પાસે બનાવવા માટે ફાળો છે.

સ્થાપન માટેની નોંધ

સિસ્ટમ માટેની જરુરિયાતો:

ત્યાં Linux વહેંચણીની વિશાળ વિવિધતા છે, અને જેવુ કે સરખી વહેંચણી માં વિવિધ સ્થાપન વિકલ્પો (KDE vs Gnome, વગેરે.) હોઇ શકે છે. ${PRODUCTNAME} ની તેની પોતાની ‘મૂળ’ આવૃત્તિ સાથે કેટલીક વહેંચણીઓ ને ગોઠવેલ છે, કે જેની પાસે આ સમુદાય ${PRODUCTNAME} માંથી વિવિધ લક્ષણો હેઇ શકે છે. કેટલાકવર તમે ‘મૂળ’ આવૃત્તિ ની બાજુમાં સમુદાય ${PRODUCTNAME} ને સ્થાપિત કરી શકો છો. છતાંપણ, આ સમુદાય આવૃત્તિને સ્થાપિત કરતા પહેલાં ‘મૂળ’ આવૃત્તિ ને દૂર કરવાનું સામાન્ય રીતે તે સલામત છે. આ કેવી રીતે કરવાનું એ વિગતો માટે તમારા વહેંચણી માટે દસ્તાવેજીકરણ ની સલાહ લો.

તે અગ્રહણીય છે કે જે તમે સોફ્ટવેર ને સ્થાપિત કરો અથવા દૂર કરો તે પહેલા તમારા સિસ્ટમ નો હંમેશા બેકઅપ લો.

Extension Database Incompatibility

Berkeley ડેટાબેઝ એંજિન ${PRODUCTNAME} ની આ આવૃત્તિમાં સુધારી દેવામાં આવી છે. ડેટાબેઝ એંજિન સુધારો ૩.૨ ની પહેલાંની ${PRODUCTNAME} આવૃત્તિઓ માટે સ્થાપિત થયેલ એક્સટેન્શનો માટે વપરાશકર્તા માહિતી સાથે અસુસંગતા નો પરિચય કરે છે કે જે તમારી ક્રિયાની જરૂર પડી શકે છે જો તમે ${PRODUCTNAME} ની તમારી આવૃત્તિને નીચી પાડે તો.

${PRODUCTNAME} ની આવૃત્તિ નવાં Berkeley ડેટાબેઝ બંધારણમાં તમારા એક્સટેન્શન ડેટાબેઝને રૂપાંતરિત કરશે જ્યારે એક્સટેન્શનો સ્થાપિત થયેલ અથવા દૂર કરેલ હોય. આ વાર્તાલાપ પછી, ડેટાબેઝ {PRODUCTNAME} ની પહેલાંની આવૃત્તિઓને વાંચવા માટે લાંબો સમય લેતુ નથી. પહેલાંની આવૃત્તિ ને નીચી પાડવાનું અપક્રિયાત્મક સ્થાપનમાં પરિણમી શકે છે.

જો તમે ${PRODUCTNAME} ની પહેલાંની આવૃત્તિને નીચી પાડો તો, તમારે વપરાશકર્તા માહિતી ડિરેક્ટરી {user data}/uno_packages ને દૂર કરવી જ પડશે, ઉદાહરણ માટે ~/.openoffice.org/3/user/uno_packages, અને બધા એક્સટેન્શનોને પુન:સ્થાપિત કરો.

પ્રક્રિયા શરૂ કરવા દરમ્યાન સમસ્યાઓ

જો તમને ${PRODUCTNAME} શરૂઆતની સમસ્યાઓ (મોટેભાગે જ્યારે Gnome વાપરી રહ્યા હોય) નો અનુભવ હોય તો મહેરબાની કરીને શેલ ની અંદર SESSION_MANAGER પર્યાવરણ ચલ ને 'સુયોજિત ન કરો' જે તમે ${PRODUCTNAME} ને શરૂ કરવા માટે વાપરતા હોય. આ "[office folder]/program" ડિરેક્ટરી માં શોધાયેલ soffice શેલ સ્ક્રિપ્ટની શરૂઆતમાં "SESSION_MANAGER સુયોજિત ન કરો" લીટી ઉમેરવા દ્દારા પૂરુ કરી શકાય છે.

${PRODUCTNAME} શરૂઆતમાં મુશ્કેલીઓ (દા.ત. કાર્યક્રમો અટકાવવુ) ની સાથે સાથે સ્ક્રીન દર્શાવ સાથે સમસ્યાઓ એ ગ્રાફિક્સ કાર્ડ ડ્રાઇવર દ્દારા વારંવાર થવાનું કારણ છે. જો આ સમસ્યાઓ ઉત્પન્ન થાય તો, મહેરબાની કરીને તમારા ગ્રાફિકસ કાર્ડ ડ્રાઇવર ને સુધારો અથવા તમારી ઓપરેટીંગ સિસ્ટમ સાથે મોકલેલ ગ્રાફિકસ ડ્રાઇવરને વાપરવાનું પ્રયત્ન કરો. મુશ્કેલીઓ દર્શાવતા 3D ઓબ્જેક્ટો એ 'Tools - Options - ${PRODUCTNAME} - View - 3D view' ની હેઠળ "Use OpenGL" વિકલ્પને નિષ્ક્રિય કરવા દ્દારા વારંવાર ઉકેલી શકાય છે.

મહેરબાની કરીને નોંધો કે જે ${PRODUCTNAME} 1.x અને ${PRODUCTNAME} ${PRODUCTVERSION} વચ્ચે ક્લિપબોર્ડ મારફતે નકલ અને ચોંટાડો એ OpenOffice.org બંધારણમાં કદાચ કામ કરતુ નથી. જો આ બને તો, 'Edit - Paste Special' ને પસંદ કરો અને ${PRODUCTNAME} કરતા બીજા બંધારણ ને પસંદ કરો, અથવા સીધુ જ ${PRODUCTNAME} ${PRODUCTVERSION} માં દસ્તાવેજ ને ખોલો.

મહેરબાની કરીને ખાતરી કરો કે તમારી પાસે તમારી સિસ્ટમમાં પૂરતી મુક્ત મેમરી કામચલાઉ ડિરેક્ટરીમાં છે અને તેમાં વાંચવાની, લખવાની અને ચલાવવાની પરવાનગીઓ પણ હોવી જોઈએ. સ્થાપન શરુ કરતાં પહેલાં બધા કાર્યક્રમો બંધ કરો.

ટુંકાણ કળ

ફક્ત ટૂંકી કીઓ (કી સંયોજનો) એ ઓપરેટીં સિસ્ટમ દ્દારા વપરાયેલ ન હોય તે ${PRODUCTNAME} માં વાપરી શકાય છે. જો ${PRODUCTNAME} માં કી સંયોજનો એ ${PRODUCTNAME} મદદ માં વર્ણવેલ તરીકે કામ કરતુ ન હોય તો, ચકાસો જો પેલા ટૂંકાણો એ ઓપરેટીંગ સિસ્ટમ દ્દારી પહેલેથી વાપરેલ છે. કેટલાક અથડામણો ને શોધવા માટે, તમે તમારા ઓપરેટીંગ સિસ્ટમ દ્દારા સોંપેલ કીઓ તમે બદલી શકો છો. વૈકલ્પિક રીતે, તમે ${PRODUCTNAME} માં મોટેભાગે કોઇપણ કી સોંપણી ને બદલી શકો છો. આ વિષય પર વધારે જાણકારી માટે, ${PRODUCTNAME} મદદનો સંદર્ભ લો અથવા તમારી ઓપરેટીંગ સિસ્ટમનાં દસ્તાવેજીકરણની મદદ લો.

ઇનપુટ પદ્દત્તિ સાથે અથડામણ દરમ્યાન ઘણાબધા પ્લેટફોર્મો પર બદલી રહ્યા છે, નીચેની ટૂંકી કીઓ એ છેલ્લી મિનિટ ને બદલવા માટે જરૂરિયાત છે:

ફાઈલને તાળુ લગાવી રહ્યા છીએ

મૂળભૂત સુયોજનમાં, ફાઇલ લોકીંગ ${PRODUCTNAME} પર ફરેલ છે. તેને નિષ્ક્રિય કરવા માટે, તમારે અનૂકુળ પર્યાવરણ ચલો SAL_ENABLE_FILE_LOCKING=0 અને નિકાસ SAL_ENABLE_FILE_LOCKING ને સુયોજિત કરવાની જરૂર જ પડશે. આ પ્રવેશો એ soffice સ્ક્રિપ્ટ ફાઇલમાં સક્રિય થયેલ ફોર્મ માં પહેલેથી જ છે.

ચેતવણી: સક્રિય થયેલ ફાઇલ લોકીંગ ગુણધર્મ એ Linux NFS 2.0 સાથે જોડાણમાં વપરાયેલ Solaris 2.5.1 અને 2.7 સાથે સમસ્યાનું કારણ બની શકે છે. જો તમારી સિસ્ટમ પર્યાવરણ પાસે આ પરિમાણો હોય તો. આપણે મજબૂતાઇતી સ્વીકારેલ છે કે જે તમે ફાઇલ લોકીંગ ગુણધર્મ ની મદદથી અવગણો. નહિં તો, ${PRODUCTNAME} એ અટકી જશે જ્યારે તમે Linux કૉમ્પયુટરમાંથી NFS માઉન્ટ થયેલ ડિરેક્ટરી માંથી ખોલવા માટે પ્રયત્ન કરો.

મહત્વની ઉપલ્બધતા નોંધો

${PRODUCTNAME} માં ઉપલ્બધતા પર જાણકારી માટે, જુઓ http://www.openoffice.org/access/.

રજીસ્ટ્રેશન

જ્યારે તમે સોફ્ટવેર સ્થાપિત કરો ત્યારે મહેરબાની કરીને ન્યુનતમ ઉત્પાદન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે થોડો સમય લો. જ્યારે રજીસ્ટ્રેશન શ્રેષ્ઠ હોય, તો અમે તમને રજીસ્ટર કરવા માટે આગ્રહ કરી છીએ, કારણ કે જાણકારી સમુદાયને વધુ સારી સોફ્ટવેર સેવા બનાવવા માટે વપરાશકર્તાની જરૂરિયાતોને સીધી સંબોધવા માટે સક્રિય કરે છે. તેની ખાનગી પોલિસી મારફતે, OpenOffice.org સમુદાય તમારી ખાનગી માહિતી સુરક્ષિત રાખવા માટે જરેક પર્વ સાવધાની રાખે છે. જો તમે સ્થાપન દરમ્યાન રજીસ્ટ્રેશન ગુમાવી દો, તો તમે કોઈપણ સમયે પાછા આવી શકો છો અને રજીસ્ટર કરાવી શકો છો.

વપરાશકર્તા સર્વેક્ષણ

ઓનલાઈન પણ વપરાશકર્તાનું સર્વેક્ષણ સ્થિત છે જે અમે તમને ભરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. વપરાશકર્તા સર્વેક્ષણના પરિણામો ${PRODUCTNAME} ને નવા યુગના ઓફિસને બનાવવા માટે, નવા પ્રમાણભુતો માટે, વધુ ઝડપથી સુયોજનો કરવામાં મદદ કરે છે. તેની ખાનગી નીતિ દરમ્યાન, ${PRODUCTNAME} તમારી ખાનગી માહિતીની સુરક્ષા માટે પહેલાથી પગલા લેશે.

વપરાશકર્તા આધાર

મુખ્ય આધાર પાંનુhttp://support.openoffice.org/${PRODUCTNAME} સાથે મદદ માટે વિવિધ શક્યતાઓની માંગણી કરે છે. તમારા પ્રશ્ર્નનો પહેલેથી જ જવાબ આપી દેવામાં આવ્યો છે - સમુદાય ફોરમ ને ચકાસો.http://user.services.openoffice.orgઅથવા પર 'users@openoffice.org' મેઇલીંગ યાદીની આર્કીવોને શોધોhttp://www.openoffice.org/mail_list.html. વારાફરથી, તમે તમારા જવાબો મોકલી શકો છો users@openoffice.orgઆ પાનાં પર વર્ણવેલ યાદી (ઇમેઇલ જવાબ મેળવવા માટે) માં ઉમેદવારી કેવી રીતે કરાય છે: http://wiki.services.openoffice.org/wiki/Website/Content/help/mailinglists.

અંહિ FAQ વિભાગ પણ ચકાસો http://wiki.services.openoffice.org/wiki/Documentation/FAQ.

ભૂલો અને મુદ્દાઓ અહેવાલ કરો

OpenOffice.org વેબ સાઈટ IssueZilla ને યજમાન આપે છે, અહેવાલ આપવાની, ટ્રેક કરવાની અને ભૂલો અને મુદ્દાઓ ઉકેલવાની અમારી પદ્ધતિ. અમે બધા વપરાશકર્તાઓને ઉમેદવારી નોંધાવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ અને તમારા પોતાના વ્યક્તિગત પ્લેટફોર્મ પર આવતા મુદ્દાઓનો અહેવાલ આપવામાં તમારું સ્વાગત કરીએ છીએ. મુદ્દાઓનું જોશભેર અહેવાલ આપવાનું એ ખૂબ મહત્વના ફાળાઓમાંનું એક છે કે જે વપરાશકર્તા સમુદાય ચાલુ વિકાસમાં બનાવી શકે અને સેવાના સુધારા દરમ્યાન કરી શકે.

સાથે સંકળાયેલ

${PRODUCTNAME} સમુદાય એ તેના વિકાસમાં તમારા સક્રિય ભાગમાંથી આ મહત્વના મુક્ત સ્રોત પ્રોજેક્ટમાં મોટો લાભ મેળવે છે.

વપરાશકર્તા તરીકે, તમે આ સેવાની વિકાસ પ્રક્રિયાનો પહેલાથી જ ભાગ છે અને અમે તમને સમુદાયના ફાળવનાર તરીકે તમારો ઉમદા ફાળો આપવા માટે અને તમને વધુ સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રોત્સાહન આપીએ છીએ. મહેરબાની કરીને વપરાશકર્તા પાનું અંહિ જોડાવ અને ચકાસો: http://www.openoffice.org

શરુ કરવાનો માર્ગ

ભાગ લેવાનું શરૂ કરવા સારામાં સારો રસ્તો એ છે કે એક અથવા વધારે મેઇલિંગ યાદીઓમાં ઉમેદવારી કરો, થોડા સમય માટે નજર બહાર છે, અને ઓક્ટોબર ૨૦૦૦ માં ${PRODUCTNAME} સ્ત્રોત કોડ પાછો પ્રકાશિત થયેલ હતો ત્યાં સુધી આવરેલ ઘણાબધા વિષયો સાથે તમારી જાતને પરિચિત કરવા માટે ધીમે ધીમે મેઇલ આર્કીવ ને વાપરો. જ્યારે તમે આરામદાયક બની જાઓ ત્યારે, આ બધુ તમને પોતાની જાતને પરિચય માટે ઇમેઇલ મોકલવા જરૂરી છે અને સાચી જગ્યાએ કૂદોય જો તમે ઓપન સ્ત્રોત પ્રોજેક્ટો સાથે પરિચિત હોય તો, આપણે કરવા માટે યાદી ને ચકાસો અને જુઓ જો ત્યાં કઇપણ રીતે તમે મદદ કરવા માટેનું ગમે છેhttp://development.openoffice.org/todo.html.

ઉમેદવારી નોંધાવો

અહીં અમુક પ્રોજેક્ટ પત્ર કરવાની યાદીઓ છે કે જ્યાં તમે સદસ્ય બની શકો છો http://www.openoffice.org/mail_list.html

એક કે વધારે પ્રોજેક્ટો

તમે આ મહત્વના મુક્ત સ્રોત પ્રોજેક્ટ માટે પણ ફાળો આપી શકો છો જો તમે સોફ્ટવેરને બનાવવાનું અને તેનો કોડ લખવાનો અનુભવ કર્યો હોય. હા, તમે જ!

તરફ http://projects.openoffice.org/index.html તમે સ્થાનીકિકરણ, પોર્ટીંગ અને ગ્રુપવેરના વિસ્તાર સુધીના પ્રોજેક્ટો શોધશો અમુક વાસ્તવિક કોડીંગ પ્રોજેક્ટ માટે. જો તમે વિકાસકર્તા ના હોય, તો દસ્તાવેજીકરણ અથવા માર્કેટીંગ પ્રોજેક્ટનો પ્રયાસ કરો. OpenOffice.org માર્કેટીંગ પ્રોજેક્ટ એ બંને guerrilla અને પારંપરિક વ્યવસાયિક તકનીકોના ઓપન સોર્સ સોફ્ટવેર સુધીના માર્કેટીંગ માટે લાગુ પડે છે, અને અમે તેને ભાષા અને સાંસ્કૃતિક બેરિયરો મારફતે કરીએ છીએ, કે જેથી તમે ખાલી શબ્દનો ફેલાવો કરીને અને આ ઓફિસ સેવાને મિત્રોને કહીને મદદ કરી શકો છો.

તમે અંહિ માર્કેટીંગ સંપર્કવ્યવહારો અને જાણકારી નેટવર્કમાં જોડાઈને મદદ કરી શકો છો: http://marketing.openoffice.org/contacts.html જ્યાં તમે પ્રેસ, મીડિયા, સરકારી એજન્સીઓ, કન્સલટન્ટો, શાળાઓ, તમારા દેશમાંના અને સ્થાનિક સમુદાયમાંના Linux વપરાશકર્તા જૂથો અને વિકાસકર્તાઓ સાથે એક બિંદુ સંપર્કવ્યવહાર સંપર્ક પૂરો પાડી શકો છો.

અમે આશા રાખીએ છીએ કે તમે નવા ${PRODUCTNAME} ${PRODUCTVERSION} સાથે કામ કરવામાં મજા આવી અને અમારી સાથે ઓનલાઈન જોડાશો.

OpenOffice.org સમુદાય

વપરાયેલ / સુધારાયેલ સ્રોત કોડ

ભાગ મુદ્રણાધિકાર ૧૯૯૮, ૧૯૯૯ જેમ્સ ક્લાર્ક. ભાગ મુદ્રણાધિકાર ૧૯૯૬, ૧૯૯૮ નેટસ્કેપ કમ્યુનિકેશન કોર્પોરેશન.